જાણો શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શ્રીમદ્ ભાગવત વચ્ચેનો તફાવત
શ્રીમદ્ ભગવદ્ ગીતાનો જન્મ ભારતમાં નહી પણ વિદેશોમાં પણ ગીતા જયંતી ધુમધામથી ઉજવામાં આવે છે. ગીતા જયંતી આપણને એ પવન ઉપદેશની યાદ અપાવે છે જે શ્રી કૃષ્ણએ મોહમાં ફસાયેલા અર્જુનને આપ્યો હતો. ગીતાના ઉપદેશ ખાલી ઉપદેશ નથી પણ આ એક જીવન કેવી રીતે જીવવું તે આપણને શીખવે છે. માન્યતા એવી છે કે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન …
જાણો શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શ્રીમદ્ ભાગવત વચ્ચેનો તફાવત Read More »